સ્થાનિક સેવા • વિશ્વાસપાત્ર જોડાણ
KarmaMitra માં આપનું સ્વાગત છે
તમારી જરૂરિયાત મુજબ આગળ વધો. ગ્રાહક તરીકે સેવા શોધો અથવા કારીગર તરીકે તમારા કામનું સંચાલન કરો.
હળવદ અને ભચાઉમાં શરૂઆત
તમારા વિસ્તારના કારીગરો હવે એક જ જગ્યાએ!
પ્લમ્બરથી પેઇન્ટર સુધી — તમારા કામ માટે સ્થાનિક કારીગર શોધો, સંપર્ક કરો અને કામ કરાવો.
✓ ગ્રાહકો અને કારીગરો માટે શરૂઆતમાં મફત
👨🔧 👷♂️ 🧑🔧
સ્થાનિક કૌશલ્ય • વિશ્વાસપાત્ર સેવાહળવદ અને ભચાઉના ગ્રાહકો તથા કારીગરો માટે
અમારી સેવાઓ
તમારા કામ પ્રમાણે કેટેગરી પસંદ કરો.
કેવી રીતે કામ કરે છે?
ત્રણ સરળ પગલાંમાં સ્થાનિક સેવા શોધો.
🔎સેવા શોધોતમારું લોકેશન અને કામ પસંદ કરો.
👨🔧કારીગર પસંદ કરોઉપલબ્ધ પ્રોફાઇલ જુઓ.
📞સીધો સંપર્ક કરોકારીગર સાથે વાત કરીને વિગતો નક્કી કરો.
⭐અનુભવ શેર કરોકામ પછી તમારો પ્રતિભાવ આપો.
કારીગરો શોધો
હાલમાં કોઈ કારીગરની પ્રોફાઇલ ઉમેરાઈ નથી. કારીગરો જોડાયા પછી અહીં દેખાશે.
તમે કારીગર છો?
KarmaMitra સાથે જોડાઈને તમારા વિસ્તારના ગ્રાહકો સુધી પહોંચો. શરૂઆતમાં રજિસ્ટ્રેશન મફત છે.
પહેલા કારીગર તરીકે એકાઉન્ટ બનાવો અને એક જ વાર Login કરો. નામ અને મોબાઇલ એકાઉન્ટમાંથી આપમેળે આવશે; અહીં ફરી ભરવાની જરૂર નથી. અરજી Admin મંજૂર કરે પછી જ પ્રોફાઇલ જાહેર થશે.
ગ્રાહક માટે સંપર્ક વિનંતી
તમને કઈ સેવા જોઈએ છે તે પસંદ કરો. Request તમારા Customer Accountમાં અને Admin Dashboardમાં સાચવાશે.